ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગર ગૃહસ્થ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ભિક્ષાવૃત્તિ ન કરે તેવો નાગર.
स्त्री. વડનગરા નાગરની ત્રણ માંહેની એ નામની એક પેટા જ્ઞાતિ. વડનગરામાં ત્રણ પેટા જ્ઞાતિ છેઃ નાગર ગૃહસ્થ, નાગર બ્રાહ્મણ અને ડુંગરપરા.
न. એ નામની પેટા જ્ઞાતિનું માણસ.
वि. એ નામની પેટા જ્ઞાતિનું.